વિશ્વની સૌથી જૂની ઈમરજન્સી હેલ્પલાઈન - 999ને 80 વર્ષ પૂરા થયા. 1935માં લંડનની આગમાં 5 જણના મોતના પગલે ઈમરજન્સી કોલ માટે હેલ્પલાઈન શરુ કરાયેલી. અત્યારે ત્રણ સેન્ટ્રલાઈઝ કમ્યુનિકેશન કોમ્પ્લેક્સ છે.જેમાં 2000થી વધુ કર્મચારીઓ કામ કરે છે. તે દરરોજના 13 હજારથી માંડીને 20 હજાર ફોન કોલ મેળવે છે. હાલ, યુકેમાં 999 નંબર પોલીસ સિવાયની અન્ય ઈમરજન્સી સર્વિસમાં પણ ઉપયોગી છે.