રાજ્ય માટે છેલ્લા સાત મહિના જેટલા સમય બાદ પહેલી વખત સારા સમાચાર કોરોનાના આંકડાને લઇને સામે આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા ત્રણ આંકડામાં નોંધાઈ છે. રાજ્યમાં 996 નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 160722 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1147 છે. આ સાથે ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 142799 થઈ છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14277 છે.