સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ભારતમાં પણ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 65,002 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 996 કોરોના દર્દીઓના મરણ નોંધાયા છે.
આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, હવે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 25,26,193 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધી કુલ 49,036 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં હવે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 6,68,220 પર પહોંચી ગઈ છે.
જો કો રાહતની વાત છે કે, અત્યાર સુધી દેશમાં 18,08,937 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. એટલે કે, તેઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.