દેશભરના સાંસદો અને ધારાસભ્યોએ ભારતના ૧૫મા રાષ્ટ્રપતિને ચૂંટવા માટે મતદાન કર્યું હતું. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ અને વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા વચ્ચે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાઇ હતી. જેમાં દ્રૌપદી મુર્મુને વધુ મત મળવાની શક્યતાઓ છે. દ્રૌપદી મુર્મુ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બની શકે છે. કુલ ૯૯ ટકા મતદાન થયું હતું જ્યારે ૧૦ રાજ્યોમાં ૧૦૦ ટકા મતદાન થયું હતું. ચૂંટણી દરમિયાન કેટલાક રાજ્યોમાં ક્રોસ વોટિંગ પણ થયું હતું.