કોરોનાકાળ દરમિયાન વિશ્વની સાથે ભારતમાં પણ આર્થિક અને આવકની અસમાનતામાં વૃદ્ધિ જોવા મળી છે. ભારતમાં અબજોપતિની સંખ્યા 40 વધી હવે 142 થઇ છે. આ ઉપરાંત, સૌથી ધનવાન 100 વ્યક્તિઓ પાસે જે સંપત્તિ છે તેમાં રૂ.23.14 લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે સામે 4.60 કરોડ ભારતીયો અતિશય ગરીબીમાં ધકેલાઈ ગયા છે.
સૌથી ધનવાન વ્યક્તિઓની જે સંપત્તિ છે તેની સામે દેશના સૌથી નીચલા વર્ગના 55.5 કરોડ વ્યક્તિઓની સંપત્તિ વર્ષ 2021માં એકસમાન થઇ ગઈ હોવાનો અહેવાલ વૈશ્વિક સ્તરે નહી નફાના ધોરણે કામ કરતી સંસ્થા ઓક્સફામના સોમવારે બહાર પડેલા અહેવાલમાં સામે આવ્યું છે.