અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2023-24નું સુધારા સાથેનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશ્નરે સૂચવેલા 8400 કરોડના બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીએ 1084 કરોડનો વધારો કરીને અમદાવાદનુ 2023-24નું બજેટ રજૂ કર્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં શહેરીજનોને પ્રોપર્ટી ટેક્સમાં મોટી રાહત આપવામાં આવી છે.
કોમર્શિયલ ટેક્સમાં રૂ. 34નો વધારો કરાયો
રહેણાંક વિસ્તારમાં ચોરસ મીટર દીઠ રૂ. 7નો વધારો કરવામાં આવ્યો છે. જેમાં કોમર્શિયલ મિલકતમાં ચોરસ મીટર દીઠ રૂ.9નો વધારો કરવામાં આવ્યો છે. તથા પ્રોપર્ટી ટેક્સના રહેણાંકમાં રૂ.20નો વધારો થયો છે. કોમર્શિયલ ટેક્સમાં રૂ. 34નો વધારો કરાયો છે.