ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯૪૭ નવા કેસ સામે આવ્યા છે જ્યારે અમદાવાદ-ગાંધીનગર-મોરબીમાંથી ૧-૧ એમ કુલ ૩ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. ઓગસ્ટના પાંચ દિવસમાં કોરોનાના ૪૩૫૭ કેસ નોંધાઇ ચૂક્યા છે જ્યારે પાંચ વ્યક્તિના મૃત્યુ થયા છે.