આફ્રિકી દેશ સિએરા લિયોનમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. જ્યાં ઓઈટ ટેન્કરમાં ભીષણ વિસ્ફોટ થયો હતો. જેના પગલે ઓછામાં ઓછા 91 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં અસંખ્ય લોકો ઘાયલ થયા છે. આ ઘટના દેશની રાજધાની ફ્રીટાઉનમાં બની હતી.
ઘટના એ સમયે થઈ જ્યારે 40 ફૂટ લાંબુ ઓઈલ ટેન્કર બીજા વાહન સાથે ટકરાયું હતું. ત્યારબાદ ભીષણ વિસ્ફોટ (Freetown) થયો હતો. વિસ્ફોટથી આખા વિસ્તારમાં તબાહી મચી ગઈ હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સ્થાનિક મીડિયાએ રજૂ કર્યો હતો. જેમાં ટેન્કરની આસપાસ લાશો વિખેરાયેલી દેખાઈ રહી છે.