દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ફરી વધવા લાગી છે. બુધવારના રોજ (17 ઓગસ્ટ) આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,062 નવા કેસ નોંધાયા છે, જે મંગળવારની સરખામણીએ 249 વધુ છે. આવા સમયે, 36 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો.