-
જાણીતી સામાજીક સંસ્થા વન્દે માતરમ મંચ દ્વારા તારીખ ૨૪મી ફેબ્રુઆરી ના રોજ “ઇન્ટરનેશનલ વિમેન એન્ડ મેન એમ્પાવરમેન્ટ એવોર્ડ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના વિવિધ ક્ષેત્રે પોતાનું યોગદાન આપનાર ૯૦ જેટલા મહાનુભાવોને એવોર્ડ એનાયત કરીને તેમને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ મહાનુભાવોમાં વનીતા વ્યાસ. રાકેશ વ્યાસ, નિયતી દવે, મેધા પંડ્યા ભટ્ટ, શીતલ બારોટ અને સોનલ મજમુદારને અમદાવાદ, ગુજરાતથી આ એવોર્ડ એનાયત કરાયો હતો. આ મહાનુભાવોએ દરેકે પોત પોતાના કાર્યક્ષેત્ર જેવા કે બિઝનેસ, સંગીત, સમાજ સેવા,મીડિયા તેમજ નૃત્ય કલા ક્ષેત્રે આપેલા યોગદાનને શ્રી ડો. કમલ પંડ્યા દ્વારા આ મંચ ઘ્વારા બિરદાવવામાં આવ્યું હતું.