રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે પરપ્રાંતિય લોકોને વતન પરત મોકલવા માટે તંત્ર કામે લાગ્યું છે. ખાસ કરીને ભારતીય રેલવેએ પોતાની ખાસ ટ્રેનો ઓપરેટ કરીને ગુજરાતના વિવિધ શહેરમાં ફસાયેલા લોકોને તેમના વતન પરત મોકલી રહ્યું છે. તો આજે સુરતમાંથી વધુ નવ 9 ટ્રેન પરપ્રાંતિયોને લઈને વિવિધ રાજ્યોમાં જવા રવાના થશે. જેમાં ઊત્તરપ્રદેશ, ઓરિસ્સા, ઝારખંડ રાજ્યોમાં જવા માટે કુલ 9 ટ્રેન નીકળશે.
મળતી માહિતી પ્રમાણે એક જ દિવસમાં યુપી માટે ચાર ટ્રેન રવાના થશે. જેના સમયની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ માટેની ટ્રેનનો સમય બપોરે 2:30 પ્રયાગરાજ, સાંજે 5:30 લખનઉ, રાત્રે 8:30 પ્રયાગરાજ અને રાત્રે 11:30 લખનઉ ( પ્લેટફોર્મ નંબર 4થી)
ઓરિસ્સા માટેનો સમય સવારે 10:00 બપોરે 1:00 અને સાંજે 4:00 (પ્લેટફોર્મ નંબર એક પર થી)
ઝારખંડ માટે સાંજે 7:00 ધનબાદ, બિહાર માટે રાત્રે 10:00 કલાકે (પ્લેટફોર્મ નંબર એક પર થી)