આંધ્રપ્રદેશમાં 9 વિદ્યાર્થીઓએ ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં નાપાસ થતાં આપઘાત કર્યા છે. ઈન્ટરમીડિએટ પ્રથમ વર્ષ અને બીજા વર્ષના પરિણામો બુધવારે જાહેર કરવામાં આવ્યા હતા. ગુરુવારથી અત્યાર સુધીમાં 9 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યા છે. અને અન્ય બે વિદ્યાર્થીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો