ગાંધીનગરના રાયસણ ખાતે આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (જીએનએલયુ)માં કોરાનાના કેસનો રાફડો ફાટયો છે. એક સપ્તાહ અગાઉ સમગ્ર રાજ્યમાં કુલ જેટલા કેસ નોંધાતા હતા તેનાથી વધુ હવે માત્ર જીએનએલયુમાંથી સામે આવી રહ્યા છે. આજે જીએનએલયુમાંથી કોરોનાના વધુ ૯ કેસ નોંધાયા હતા. આ સાથે જ એક્ટિવ કેસનો આંક ૬૨ થઇ ગયો છે. જીએનએલયુ દ્વારા તમામ ફેકલ્ટી અને સ્ટાફ માટે આગામી એક સપ્તાહ માટે 'વર્ક ફ્રોમ હોમ' જાહેર કરવામાં આવ્યું છે.