રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 875 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 52,880 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1004 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 4 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 174679 થયો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 12700 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 58 દર્દીઓ છે જ્યારે 12642 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 158251 છે જ્યારે કુલ મૃત્યુઆંક 3728 પર પહોંચ્યો છે.