અફઘાનિસ્તાન માં ફસાયેલા 87 ભારતીયો ને લઈને બે પ્લેન રવિવાર સવારે દિલ્હી પહોંચી ગયા છે. તે પૈકી એક પ્લેન કતરથી દોહા, જ્યારે બીજું તાજિકિસ્તાનથી રાજધાની દુસાંબેથી ભારત પહોંચ્યું છે. અફઘાનિસ્તાનથી ઘરે વાપસી કરી રહેલા ભારતીયો એ પ્લેનમાં જ ભારત માતા કી જય ના નારા લગાવ્યા.