કેન્દ્ર સરકારે બનાવેલા નવા કૃષિ કાયદાના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે બનાવેલી પેનલે અહેવાલ આપ્યો હતો. એમાં દાવો થયો હતો કે દેશના ૮૬ ટકા ખેડૂત સંગઠનો નવા કૃષિ કાયદાની તરફેણમાં હતા. પેનલે તો ત્યાં સુધી કહ્યું હતું કે ત્રણ કરોડ જેટલા ખેડૂતો જે કાયદાનું સમર્થન કરતા હતા તેને પાછો ખેંચી લેવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય અયોગ્ય છે.