લોકસભા ચુંટણી છેલ્લા કેટલાક સમયથી એકબીજા પક્ષ પર શાબ્દિક યુદ્ધની શરૂઆત થઇ હતી તે સતત યથાવત રીતે ચાલે છે અને ભાજપ- કોંગ્રેસ વચ્ચે સતત એકબીજા પર આક્ષેપ- પ્રતિ આક્ષેપ સતત કરી રહ્યા છે. લોકસભા ચૂંટણી 2019ની જંગ જેવી દિલ્હી અને પંજાબમાં પહોંચી તો ફરી એકવાર 1984 શિખ દંગાનો મામલો કેન્દ્રમાં આવી ગયો. કોંગ્રેસ નેતા સેમ પિત્રોદાએ આ મામલા પર કંઈક એવું કહી દીધું કે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ વિરુદ્ધ મોરચો ખોલવાની તક મળી ગઈ. સેમ પિત્રોદા જ્યારે BJP પર હુમલો કરી રહ્યા હતા, તો 1984ના મુદ્દા પર તેમણે કહ્યું કે, 84માં થયું તો થયું... આ વાત પર BJPએ આપત્તિ વ્યક્ત કરી છે. BJP આજે દિલ્હીમાં સેમ પિત્રોદા વિરુદ્ધ પ્રદર્શન પણ કરી રહ્યું છે.