સમગ્ર દેશમાં ડ્રગ્સ કન્ટ્રોલર અધિકારીઓ દ્વારા દવાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેના રિપોર્ટ ચોંકાવનારા આવ્યા છે. સ્ટેરોઇડ અને કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવાઓ સહિત લગભગ ૮૪ દવાઓની ગુણવત્તા નિર્ધારિત માપદંડથી ઓછી હતી.