પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (પીએમસી) બેન્ક ગોટાળામાં ચોથા ખાતેદારનું મોત થયું છે. મુલુંડ વિસ્તારમાં રહેતા મુરલીધર નામના ખાતેદાર લાંબા સમયથી બીમાર હતા. તેમના સંબંધીઓના જણાવ્યા મુજબ તેઓ હ્રદય રોગથી પીડિત હતા. તેમના ખાતામાં 80 લાખ રૂપિયા હતા. સારવાર માટે રિઝર્વ બેન્કના નિયંત્રણને કારણે તેઓ વધુ નાણાં ઉપાડી શકતા નહોતા. યોગ્ય ઇલાજ ન થવાથી તેમનું મોત થયું હતું.