ઇડીએ ઉંચુ વળતરની લાલચ આપીને રોકાણકારો સાથે છેતરપિંડી કરવા બદલ લખનઉ સ્થિત કંપની વિરુદ્ધની મની લોન્ડરિંગ તપાસના ભાગરૃપે ઇડીના અધિકારીઓએ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં કુલ ૨૦ પરિસરોમાં દરોડા પાડયા હતાં તેમ સત્તાવાર સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે ૮૦૦ કરોડ રૃપિયાની બનાવટી રોકાણ સ્કીમ સાથે સંકળાયેલ શાઇન સિટી પ્રોપર્ટીઝ અને અન્ય વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.