પશ્ચિમ બંગાળ અને આસામમાં પ્રથમ તબક્કા માટે મતદાન યોજાઇ ગયું, બંગાળમાં કુલ 30 બેઠકો પર સૌથી વધુ 80 ટકા મતદાન થયું જ્યારે આસામમાં પણ 47 બેઠકો પર 73 ટકા મતદાન થયું હતું. બંગાળમાં કુલ 294 બેઠકો છે જ્યારે આસામમાં 126 બેઠકો છે.
જોકે પ્રથમ તબક્કાના મતદાન સમયે બંગાળમાં હિંસાની પણ ઘટનાઓ સામે આવી હતી. સાથે ઇવીએમ મશીન સાથે છેડછાડ કરવામાં આવી હોવાના આરોપો પણ લાગ્યા હતા.