Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજસ્થાનના ઉદયપુરમાં ઉદયબાગ રિસોર્ટમાં ગત રાત્રે 11 વાગ્યે પોલીસે દરોડા પાડ્યો હતો. ત્યાંથી રાજસ્થાન પોલીસે 59 જેટલા જુગારીયાઓને ઝડપી લીધા છે. પોલીસે જુગારીયાઓ પાસેથી 24 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. ઉદયપુર પોલીસે પકડેલા મોટાભાગના જુગારીઓમાંથી ગુજરાતના લોકો મોટી સંખ્યામાં છે. આ દરોડામાં 20થી વધુ જુગારીઓ ભાગી જવામાં સફળ પણ રહ્યા હોવાનું જાળવા મળ્યુ છે.

રાજસ્થાનના ઉદયપુરમાં આવેલા ઉદયબાગ રિસોર્ટમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વેપારીઓ જુગાર રમવા માટે આવ્યા હોવાની બાતમીના આધારે ઉદયબાગ રિસોર્ટમાં શનિવારે મોડી રાત્રે 11 વાગ્યે ઉદયપુર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ઉદયબાગ રિસોર્ટને ચારેબાજુથી ઘેરીને અંદર ગઈ હતી. રિસોર્ટના પરિસરમાં ગુજરાત પાસિંગની વૈભવી કારો પડી હતી. પોલીસ રિસોર્ટના એક વેટરની મદદથી હોલમાં પહોંચી હતી. જ્યાં ગાદલા પાથરીને જુગારીયાઓ અલગ-અલગ ગ્રુપ પાડીને જુગાર રમતા હતા.

કોની-કોની ધરપકડ કરી

મેહુલ રમેશ સોની રહે. નરોડા, અમદાવાદ
જયેશ કિર્તિકુમાર રહે. વિશ્વાસ સિટી અમદાવાદ,
વસંતુ દુલા પટેલ, રહે. સોલા બાગવત
પુલા જીવન ગાદોલિયા, રહે. સોલા બાગવત
ગોરગ સાહર દેસાઈ, રહે. સોલા
ભરત રાવજી ચંદીમલ, રહે. અમદાવાદ
સૈયદ અલી રસુલ મિયા, રહે. રામોલ
અશોક નટવરલાલ માણસા, રહે. ગંધીનગર
ગૌરાંગ વિષ્ણું શાહ, રહે. નરોડા અમદાવાદ
તેજસ વિનોદ શાહ, રહે. અમદાવાદ
પ્રજ્ઞનેશ રમેશ ચંદ્ર વ્યાસ, રહે. અમદાવાદ
ભદ્રેશ ઘનશ્યામ પારિખ, રહે. આશિર્વાદ ટાવર અમદાવાદ
ઇલિયાસ મોહંમદ દાદ મોહંમદ કુરેશ, રહે. પાલનપુર
ધ્રુપદસિંહ રામસિંહ વાઘેલા, રહે. અમદાવાદ
કલપેશ દિલિપસિંહ વાઘેલા, રહે. અમદાવાદ
રંજીતસિંહ નટવરસિંહ વાઘેલા, રહે. અમદાવાદ
શ્રેયસ રમેશ પટેલ, રહે. નરોડા અમદાવાદ
રાજીવ ગણપતલાલ પટેલ, રહે. લાંભા અમદાવાદ
હર્ષદ રમેશ પટેલ, રહે. લાંભા અમદાવાદ
પ્રભુદાસ કાળુદાસ સોલંકી, રહે. લાંભા અમદાવાદ
ભંવરલાલ ભૈરુલાલ, રહે. ઉદયપુર
લલિત અરવિંદ પટેલ, રહે. અમદાવાદ
અશ્વિન શંકરલાલ કલાલ, રહે. અમદાવાદ
ગૈબીલાલ શંકરલાલ, રહે. અમદાવાદ
હિતેશ રણછોડ પટેલ, રહે. ગાંધીનગર
અમૃત માદા પટેલ, રહે. ગાંધીનગર
મુકેશ જીવન રાવત, રહે. ગાંધીનગર
રાજુ રમેશ રાવત, રહે. અડાલજ
હરિસિંહ કુંવરસિંહ વાઘેલા, રહે. નરોડા અમદાવાદ
નિસાર રહીમ મંસુરી, રહે. બનાસકાંઠા
શમ્ભુ મદન દેસાઈ, રહે. અમદાવાદ
મોહન હરજી રબારી, રહે. ગોતા અમદાવાદ
યુસુફખાન સુદાખાન, રહે. અમદાવાદ
દિપેશ હસમુખ ભાઈ, રહે. ચાંદખેડા અમદાવાદ
રાજેન્દ્ર નટવરસિંહ, રહે. ચાંદખેડા અમદાવાદ
મહાવીર જૈન સુખલાલ જૈન, રહે. ઉદયપુર
મનોજ લાલજી પ્રજાપતિ, રહે. નરોડા અમદાવાદ
જગદીશ રણઠોડ પટેલ, રહે. ગાંધીનગર
અનુપ પ્રભુગાલ વર્મા, રહે. અમદાવાદ
રાહુલ કમલેશ ભાઈ, રહે. અમદાવાદ
મોડીલાલ ગૌતમ પટેલ, રહે. ઉદયપુર
રમેશ વિનોદ પટેલ, રહે. નરોડા અમદાવાદ
મોહન મેજાનાથ જોગી, રહે. ઉદયપુર
રાજેશ કમરુદ્દીન પોપતાણી, રહે. વેજલપુર અમદાવાદ
નરેશ છોટાલાલ ચૌહાણ, રહે. પાલનપુર
અમૃત હરિ દેસાઈ, રહે. થલતેજ અમદાવાદ
સુનિલ ચંદ્રકાંત, રહે. લાંભા અમદાવાદ
સંજય કાલુ રબારી, રહે. અમદાવાદ
મહેશ ભીખા પટેલ, રહે. મહેસાણા
પ્રકાશ જયંતી પટેલ, રહે. સાયન્સ સિટી અમદાવાદ
બલવેન્દ્ર સિંહ કૃપાલસિંહ, રહે. મેઘાણીનગર અમદાવાદ
શક્તિ લક્ષ્મણસિંહ, રહે. આશાપુર ડુંગરપુર
બૃજેશ વિક્રમ પટેલ, રહે. માણસા ગાંધીનગર
શૈલેષ શંકર, રહે. માણસા ગાંધીનગર
નવીન કૃષ્ણા શર્મા, રહે. ભુવાણા
સરફાજ મુસતફાખાન, રહે. કાલુપુર અમદાવાદ
યુસુફખાન હનીફ શેખ, રહે. દરિયાપુર અમદાવાદ
કિશોર સિંહ કેસરસિંહ, રહે. શાસ્ત્રીનગર અમદાવાદ
રણવીર સિંહ ખુમણસિંહ વાઘેલા, રહે. અમદાવાદ

ઉદયપુર પોલીસે પકડેલા જુગારીયાઓ અલગ-અલગ છ ગ્રુપમાં પાનાપત્તનો જુગાર રમતા હતા. પહેલા ગ્રુપ પાસેથી 3,24,600 રોકડા બીજા ગ્રુપ પાસેથી 4,08,160 રોકડા, ત્રીજા ગ્રુપ પાસેથી 6,56,445 રોકડા, ચોથા ગ્રુપ પાસેથી 3,32,980 રોકડા, પાંચમા ગ્રુપ પાસેથી 3,13,390 રોકડા અને છઠ્ઠા ગ્રુપ પાસેથી 4,46,700 રોકડા મળી કુલ 24.82 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને 59 જુગારીયાઓની ધરપકડ કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ