વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેરાત કરી હતી કે પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ વધુ પાંચ વર્ષ સુધી ગરીબોને મફત રાશન આપવામાં આવશે. જેનો લાભ દેશના ૮૦ કરોડથી વધુ ગરીબ લાભાર્થીઓને મળશે.
દુર્ગમાં સભાને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મે નિશ્ચય કર્યો છે કે દેશના ૮૦ કરોડ ગરીબોને મફત રાશન પુરુ પાડતી યોજનાને ભાજપ સરકાર આગામી પાંચ વર્ષ સુધી લંબાવશે. જનતાનો પ્રેમ અને આશિર્વાદ હંમેશા મને પવિત્ર નિર્ણય લેવા માટે તાકાત આપે છે.