ભારતના ઓટો માર્કેટમાં ઓગસ્ટનમી શરૂઆતથી એક થી ઉપર એક પ્રીમિયમ કારના નવા મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે. આ મોડલમાં કેટલાક ફેસલિફ્ટ મોડલ છે. અત્યારસુધીમાં લોન્ચ કરવામાં આવેલા કારોના મોડલમાં મારુતિ સુઝુકી, ફોર્ડ, હોન્ડા સહિતની અનેક કંપનીઓના મોડલ છે. આગામી સમયમાં હજી બીજા કારો લોન્ચ કરવામાં આવી શકે છે, એમાં ૮ મોડલ મુખ્ય છે.