આંધ્ર પ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લામાં મોટી દુર્ઘટના ઘટી છે. એક દર્દનાક અકસ્માતમાં 8 લોકો જીવતા ભૂંજાઈ જવાથી મોતના મુખમાં સમાઈ ગયા. એવું કહેવાય છે કે તડીમારી મંડલ જિલ્લાના ના ચીલ્લાકોન્ડિયાપલ્લી વિસ્તારમાં માં એક ઓટો હાઈ ટેન્શન વીજ લાઈનના સંપર્કમાં આવી જતા 8 લોકો જીવતા ભૂંજાઈ ગયા.
મળતી માહિતી મુજબ ઓટોમાં 10 લોકો સવાર હોવાનું કહેવાય છે. . પોલીસે ઘટનાની જાણ થતા જ સ્થાનિકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. એવું કહેવાય છે કે કરંટ લાગવાથી આગ એટલી ઝડપથી ફેલાઈ કે કોઈને બચવાની તક જ ન મળી અને ઓટોમાં સવાર લોકો આ અકસ્માતનો ભોગ બની મોતના મુખમાં સમાઈ ગયા.