સુપ્રીમ કોર્ટે કોલિજિયમે દેશના આઠ જુદા-જુદા હાઈકોર્ટમાં નવા ચીફ જસ્ટિસની નિમણૂક કરવાની ભલામણ કરી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળ કોલેજિયમે દિલ્હી, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ, મધ્યપ્રદેશ, કેરળ, મેઘાલય અને મદ્રાસ હાઈકોર્ટ માટે ચીફ જસ્ટિસના નામની ભલામણ કરી છે. કેન્દ્ર સરકારની મંજૂરી મળતાં જ તેમની નિમણૂક કરવામાં આવશે. ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બીઆર ગવઈની કોલેજિયમ દ્વારા આ પ્રસ્તાવ પર મંજૂરી આપી છે.