મણિપુરમાં છેલ્લા સાત મહિનાથી જાતીય હિંસા વચ્ચે ઉગ્રવાદીઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. અહીં સશસ્ત્ર દળો વિરુદ્ધ હિંસક ઘટનાઓમાં ઉગ્રવાદી સંગઠનોની સંડોવણી અંગે પહેલાથી દાવા થઈ રહ્યા હતા. ત્યારે હવે ધીમે ધીમે હવે આ ઉગ્રવાદીઓની ધરપકડનો દોર પણ શરૂ થઈ ગઅયોધ્યામાં ધર્મ પથ પર 'સૂર્ય સ્તંભ' સ્થાપિત કરાયો, પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારી પૂરજોશમાંયો છે. અહેવાલ અનુસાર મણિપુર પોલીસે 8 ઉગ્રવાદીઓની ધરપકડ કરી લીધી છે.