Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં શુક્રવારે એક માર્ગ અકસ્માતમાં 8નાં મોત થયાં હતાં. શુક્રવારે સવારે એક કાર નેશનલ હાઈવે 21થી ખીણમાં ગબડી પડી હતી. કારમાં સવાર તમામ 8 લોકોનાં મોત થયાં હતાં. પ્રાથમિક તપાસ અનુસાર આ કાર હાઈવે પર ઝડપથી જઈ રહી હતી ત્યારે કારચાલકે એકાએક કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો. પોલીસે ખીણમાંથી કાર બહાર કાઢવા કામગીરી શરૂ કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ