મુંબઈના બાન્દ્રાથી રાજસ્થાનના જોધપુર જતી સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના 11 ડબ્બા આજે વહેલી સવારે 3.27 વાગ્યે જોધપુર વિભાગના રાજકીયઆવાસ-બોમાદડા સ્ટેશનો વચ્ચે ખડી પડ્યા હતા. આ સ્ટેશનો પાલી શહેર નજીક આવેલા છે. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ 10 જણ જખ્મી થયાં છે.