Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દક્ષિણ ગુજરાતમાં  મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, ઉમરગામ, ધરમપુરમાં ધોધમાર વરસાડ પડ્યો. વરસાદની તોફાની ઈનિંગમાં ચારેકોર જળભરાના દૃશ્યો સામે આવ્યા હતા. ચોમાસાની આ તોફાની બેટિંગમાં વલસાડમાં આભ ફાટ્યુ છે. વલસાડમાં બે કલાકમાં સવા 8 ઈંચ વરસાદ ખાબક્યો છે.
વલસાડ-વાપીમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વલસાડમાં ચોવીસ કલાકથી ધોધમાર વરસાડ પડ્યો છે. જો જિલ્લાના વરસાદની વાત કરવામાં આવે તો વલસાડમાં ઉમરગામમાં બે કલાકમાં સવા 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વાપીમાં બે કલાકમાં સવા 6 ઈંચ વરસાદ ખાબક્યો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ