દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 8,013 નવા કેસ નોંધાયા છે અને 119 દર્દીઓના મોત થયા છે. આ દરમિયાન 16,765 લોકો સ્વસ્થ થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,23,07,686 થઈ ગઈ છે. જ્યારે 1,02,601 સક્રિય કેસ છે.