દેશમાં પહેલાથી જ કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, ગુરુવારના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 7,946 નવા કેસ નોંધાયા છે, જ્યારે 9,828 લોકો સાજા થયા છે અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.