ભારત (India)માં કોરોના વાયરસ ના નવા વેરિઅન્ટ 'ઓમિક્રોન' ના દર્દીઓની સંખ્યા 781 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 9 હજાર 195 નવા કેસ મળ્યા છે. આ દરમિયાન 302 દર્દીઓના મોત થયા. હાલમાં દેશમાં 77 હજારથી વધુ કોવિડ દર્દીઓની સારવાર ચાલુ છે. નવા આંકડાઓ ઉમેરીને દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3 કરોડ 48 લાખ 8 હજાર 886 પર પહોંચી ગઈ છે. તો અત્યાર સુધીમાં 4 લાખ 80 હજાર 592 દર્દીઓ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.