Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજકોટ ડેરીએ 76 મંડળીઓની નોંધણી રદ કરી છે. આ મંડળીઓએ દૂધમાં ભેળસેળ કરી હોઈ ડેરીના સંચાલકોએ આ આકરા પગલાં ભરવા પડ્યા. ઉલ્લેખનીય છે કે રાજકોટ ડેરીમાં 800થી વધુ મંડળીઓ નોંધાયેલી છે. જે દરરોજ 4 લાખ લીટરથી વધુ દૂધ ભરે છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ