વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રવિવારે 75મા સ્વતંત્રતા દિવસ ના અવસરે દિલ્હીના લાલ કિલ્લા (Red Fort)ની પ્રાચીરથી રાષ્ટ્રીય ધ્વજ તિરંગો ફરકાવ્યો. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત કરતાં વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાની સાથોસાથ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ ડૉ. બાબાસાહેબ આંબેડકર ના નામનો ઉલ્લેખ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ રીતે આસામ, મહારાષ્ટ્ર અને દેશના અન્ય ક્ષેત્રના મહપુરૂષોના નામ લીધા અને તેમને નમન કર્યું. સાથોસાથ સેનાઓના સૈનિકોને પણ સેલ્યૂટ કર્યું.