મંગળવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં 7579 નવા કેસ સામે આવ્યા છે કે જે 543 દિવસોમાં સૌથી ઓછા છે જ્યારે 236 લોકોના મોત થયા છે અને 12,202 લોકો હૉસ્પિટલમાંથી ઠીક થઈને ઘરે પણ પાછા આવ્યા છે. દેશમાં હાલમાં સક્રિય કેસ 1,13,584 છે કે જે 536 દિવસોમાં આવેલા સૌથી ઓછા કેસોનો આંકડો છે.