Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોવિડ-19 કેસો વધવાની સાથે તેના સબ વેરિયન્ટ JN.1ના કેસો પણ સતત વધી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે કહ્યું કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 756 નવા કોરોના કેસ નોંધાયા છે અને 5 દર્દીના મોત થયા છે. મહારાષ્ટ્ર, કેરળ અને જમ્મુ-કાશ્મીરમાં સંક્રમિત દર્દીના મોત થયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ