જૂનાગઢ મનપાની ચુટણીમાં ઐતિહાસિક ૫૪ બેઠક સાથે જીત મેળવીને ભાજપે ફ્રી સતા હાસલ કર્યા બાદ આજે મેયર, ડે.મેયર સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે આ વખતે વર્ષોથી આવતી રીપીટ થીયેરીને બદલાવીને ચારેય મહત્વના હોદા ઉપર નવા ચહેરાને સ્થાન આપ્યું છે. કેન્દ્રિય સ્તરેથી હોદ માટે વયમર્યાદાની ચર્ચ જોરશોરથી ચાલી રહી છે ત્યારે જૂનાગઢમાં ૭૪ વર્ષિય ધીરૂભાઈ ગોહેલને મેયરપદે આરૂઢ કરવામાં આવ્યા છે.
આ અંગે મંગળવારે સાંજે ગાંધીનગર ખાતે મળેલી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હોદેદારોના નામો નક્કી કરવામાં આવ્યા હતા.