ભારત આજે 71 મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. આ દિવસની ઉજવણી સેનાના જવાનોએ પણ કરી છે. લદ્દાખમાં બરફની ચાદર વચ્ચે સેનાના જવાનોએ ત્રિરંગો લહેરાવી અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી છે. આઈટીબીપીના જવાનોનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. ભારત તિબેટ સીમા પોલીસના જવાનોએ લદ્દાખમાં 17,000 ફૂટની ઊંચાઈ પર માઈનસ 25 ડિગ્રી તાપમાન વચ્ચે બરફ બનેલા તળાવ પર ગણતંત્ર દિવસ 2021 મનાવ્યો હતો.