Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજસ્થાનના અલવર જિલ્લામાં કિશનગઢગાસમાં એક શહીદ ની પત્નીએ તેવો આરોપ મૂક્યો છે કે તેની સાથે 6 લોકોએ સાત વર્ષ સુધી દુષ્કર્મ કર્યો. એટલું જ નહીં જમીન આપવાની વાત કહી તેની પાસેથી લાખો રૂપિયા અને ધરેણાં પણ લૂંટ્યા. આ પીડિત મહિલાની ફરીયાદ પર પોલીસે 6 લોકો વિરુદ્ધ દુષ્કર્મ અને સંપત્તિ હડપી લેવા મામલે ફરિયાદ નોંધી છે. સાથે જ પીડિતાની મેડિકલ તપાસ પણ કરાવવામાં આવી છે.
પોલીસની ફરિયાદમાં પીડિતાએ કહ્યું કે તેનો પતિ ભારતીય સેનામાં ફરજ બજાવતો હતો. અને વર્ષ 2012માં તે શહીદ થયો. તે પછી તે તેના પીયર અલવર આવી. પતિના શહીદ થયા પછી સરકાર તરફથી તેને પૈસા મળતા હતા. તેના રોકાણની વાત કહીને કમાલ નામનો યુવક તેને ઘાસોલી ગામ લઇ ગયો. અહીં નસીરા, બશીર, નૂરદીન અને કાસિમે તેને નશીલો પદાર્થ પીવડાવીને તેની સાથે દુષ્કર્મ કર્યું.

સાથે જ આ ઘટના ધણા દિવસ સુધી ચાલી. તે દરમિયાન તેને જમીન આપવાની પણ લાલચ આપી તેની પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા હતા. તે પછી ઝાડોલી ગામના નજીર અને જિતેન્દ્ર પણ જમીનનું નામ આપી તેની સાથે રેપ કર્યો. આમ સતત 7 વર્ષ સુધી તેની પર જમીન આપવાની વાત કહી દુષ્કર્મ કરવામાં આવ્યું. સાથે જ તેના ઘરનો સામાન, ચાર લાખ રૂપિયા અને ધરેણાં પણ પડાવી લેવામાં આવ્યા. ત્યારે પીડિતાને પહેલી વાર જે આરોપી કમાલ ખાને ફસાવી હતી તેની રોડ અકસ્માતમાં મોત થઇ ચૂકી છે. માટે પોલીસે હાલ ફરિયાદ નોંધી અન્ય આરોપીઓની શોધ શરૂ કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ