-
ભારતના 7 ગામો એવા છે કે તેમણે રાશન-પાણીની ચીજવસ્તુઓ માટે વાયા નેપાલ આવતાં ચીનની સામગ્રી પર આધાર રાખવો પડી રહ્યો છે. એક અહેવાલ પ્રમાણે, ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લાના ધારચૂલાના બ્યાસ ખીણમાં રહેતા અંદાજે 400 ભારતીય પરિવારોને પોતાની રોજબરોજની ચીજવસ્તુઓ નજીકના નેપાળના ગામોમાંથી ખરીદવી પડે છે અને આ તમામ સામગ્રી નેપાળમાં ચીન દ્વારા પહોંચાડવામાં આવે છે. ગારબ્યાંગ, બૂંદી,ગૂંજી,કુટી, નાપાલચૂ, નાભી અને રોંકોંગ નામના ભારતના 7 ગામોના લોકો કહે છે કે ભારત સરકાર દ્વારા તેમનું રેશનીંગ સમયસર પહોંચાડવામાં આવતું નથી. ચોમાસામાં વરસાદને કારણે ગામો સુધી પહોંચવાના રસ્તા બંધ થઇ જાય છે. તેથી સરકાર દ્વારા તેમને સમયસર રાશન પહોંચડવામાં આવતું નથી.(તસ્વીર પ્રતિકાત્મક)