Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અલંગ અને અમદાવાદની કુલ સાત ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજુર કરી છે. આ સ્કીમ મંજુર થવાથી 23250 EWS આવાસો આર્થિક રીતે નબળા વર્ગો માટે નિર્માણ થશે.જાહેર સુવિધા માટે 25.56 હેક્ટર્સ અને બાગ-બગીચા, રમતના મેદાનો-ખૂલ્લી જગ્યા માટે 29.31 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. ભૂપેન્દ્ર પટેલે અલંગની જે ૩ ડ્રાટ ટી.પી મંજૂર કરી છે તેમાં ડ્રાફટ ટી.પી સ્કીમ નં.1 ત્રાપજ, સ્કીમ નં. 2 મહાદેવપર-કઠવા અને સ્કીમ નં-૩ અલંગ, મણાર,કઠવાની સ્કીમ સમાવિષ્ટ છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ