આજે T20 વર્લ્ડ કપમાં આજે સ્કોટલેન્ડ સામે ઓસ્ટેલિયાએ વિજય સાથે સુપર-8ની ટિકિટ મેળવી લીધી છે. તો બીજી તરફ આ મેચમાં કાંગારુની ટીમની સાથે ઈંગ્લેન્ડે પણ સુપર-8માં જગ્યા પાકી કરી લીધી છે. આ સાથે જ હવે સુપર એઈટમાં સાત ટીમો ફાઈનલ થઈ ગઈ છે. જ્યારે હવે એક સ્થાન માટે બે ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.