ઉત્તરાખંડના ડીજી (આરોગ્ય) એ જણાવ્યું હતું કે, તમામ જિલ્લાઓને સૂચના આપવામાં આવી હતી કે, જો રાજ્યની બહારથી આવતા કોઈપણ મુસાફરમાં કોવિડના લક્ષણો દેખાય, તો તેમની તપાસ કરવી જોઈએ, અને પછી જો તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે, તો તેમને 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવે. એકંદરે અહીં વિવિધ સ્તરે કોરોના પરીક્ષણો હાથ ધરવામાં આવશે.