પૂણેમાં મોટી દૂર્ઘટના સામે આવી છે. અહીં એક નિર્માણાધીન શૉપિંગ મૉલમાં ભારે સ્ટીલનો ઢાંચો ધસી પડ્યો અને તેની નીચે દબાઈ જવાથી 5 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યાં તેમને ઈલાજ ચાલી રહ્યો છે. પૂણેના ડીસીપી રોહિદાસ પવારે જણાવ્યુ કે બધા લેબર બિહારના છે