દ્વારકાના બરડિયા પાસે અકસ્માતમાં 7ના મોત ખાનગી બસ અને 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત ઘટનાસ્થળે જ 7ના મોત અને 10 ઈજાગ્રસ્ત ઘાયલોને સારવાર માટે ખંભાળિયા ખસેડાયા કલેક્ટર અને કેબિનેટ મંત્રી પણ પહોંચ્યા હોસ્પિટલ સાંસદ પૂનમબેન માડમે પણ કરી હતી મુલાકાત રખડતા ઢોરના કારણે બસચાલકે કાબુ ગુમાવ્યો હતો
બસ ડિવાઈડર ક્રોસ કરી સામેની તરફ આવતી કાર સાથે ટકરાઈ હતી