Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કરતા કોરોના મુદ્દે ગુજરાત સરકાર ચારેબાજુથી ભીંસાઈ છે. શું કરવું અને શું ન કરવું તેવી પરિસ્થિતિ ઉદભવી રહી છે. કોરોનાને ડામવા પર સરકારનું એકમાત્ર ફોકસ છે, તેથી જ વેક્સીનેશન ઝડપી કરાયું છે. ત્યારે હવે રાજ્યમાં કોરોનાનું નિયંત્રણ મુદ્દે ગુજરાત સરકારે મહત્વના 7 નિર્ણય લીધા છે. સરકારના આ 7 નિર્ણય કોરોનાને બાનમાં રાખવા માટે લેવાયા છે. જેનો અમલ આજથી શરૂ કરવામાં આવશે. ત્યારે જોઈએ શું છે સરકારના આ 7 નિર્ણય. 

  • 8 મહાનગરોમાં 500 બેડની નવી હોસ્પિટલો શરૂ કરાશે  
  • ઓક્સિજન ઉત્પાદકોએ 60% ઓક્સિજન આરોગ્ય ક્ષેત્રે આપવો પડશે  
  • 8 IAS-IFS અધિકારીઓને વિશેષ જવાબદારી 
  • કોવિડ હેલ્થ સેન્ટર માટે રોજના મહત્તમ 2 હજાર રૂપિયા  
  • કોવિડ કેર સેન્ટર માટે દૈનિક 1500 ચાર્જ લઈ શકાશે  
  • સોલા, SVP, સિવિલમાં મળશે રેમડેસિવિર ઈન્જેક્શન  
  • આગામી 3થી 5 દિવસમાં રેમડેસિવિર ઈન્જેક્શન મળશે  
  • ટ્રીપલ લેયર માસ્ક હવે 1 રૂપિયાની કિંમતે મળશે 
  • APMC-અમૂલ પાર્લર પરથી 1 રૂપિયામાં મળશે માસ્ક  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ