Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગોવામાં રેપિડ ટેસ્ટમાં વધુ સાત લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. આ તમામ મુંબઈથી આવ્યાં હતાં. કોરોના સંક્રમણની પુષ્ટ્રિ માટે તેમના સેમ્પલને ગોવા મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યાં છે. હાલ તેમને કવોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ અંગે જાણકારી આપી. જો આ ટેસ્ટમાં પણ આ સાતેય દર્દીઓ કોરોના પોઝિટિવ આવે તો કોરોના ફ્રી ગોવા માટે આ અશુભ સમાચાર હશે.

અત્રે જણાવવાનું કે ગોવામાં કોરોનાના નવા સાત દર્દીઓ મળ્યા છે. આ અગાઉ રાયમાં સાત દર્દીઓ નોંધાયા હતાં જે સાજા થઈને ઘરે પાછા ફર્યા. તમામ દર્દીઓ ઠીક થતા જ ગોવાને ગ્રીન ઝોન એટલે કે કોરોના મુકત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ