RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં CBI કોર્ટે ચુકાદો આપતા પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત 7 આરોપીઓ જાહેર કરાયા છે. આરોપીઓને 11 જુલાઇએ સજા સંભળાવવામાં આવશે.
આ કેસમાં શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ અને સાંસદ દિનુ બોઘા સોલંકીને દોષિત જાહેર કરાયા છે.
CBI ના વકીલે કોર્ટમાં દોષિતોને આજીવન કેદ અને સખતમાં સખત સજા કરવા રજૂઆત કરી હતી.જ્યારે બચાવ પક્ષના વકીલે પૂર્વ સાંસદ દીનુ બોઘાની વધુ ઉંમર થઈ ગઈ હોવાથી ઓછી સજા કરવાની માંગ કરી હતી. ત્યાર બાદ CBI કોર્ટએ તમામ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.