અમેરિકાના અલાસ્કામાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.4 માપવામાં આવી છે. હજુ સુધી જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપ બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.

Copyright © 2023 News Views